Surprise Me!

ગોંડલમાં સાસરિયા પક્ષના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું, નોટમાં રૂ.50  લાખની માંગણીનો ઉલ્લેખ

2025-12-11 2 Dailymotion

ગોંડલના નાગડકા રોડ પર આવેલી તિરૂમાલા રેસિડેન્સીમાં રહેતા કાલરીયા ડેનિશ મનસુખલાલ (ઉંમર 45 વર્ષ) નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

Buy Now on CodeCanyon